
|| શુભ સગાઈ ||
પાર્થ&હેતવી
સુરત નિવાસી
મંગલ યુગલ
Meet the Couple

શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી...
સુરત નિવાસી
અ.સૌ. ગીતાબેન તથા મનસુખભાઈ પરસોત્તમભાઈ કાછડિયા
ના સુપુત્રપાર્થ કાછડિયા
The Groom
શ્રી ગણેશાય નમઃની અસીમ કૃપાથી...
સુરત નિવાસી
અ.સૌ. નીતાબેન તથા જગદીશભાઈ લાલજીભાઈ મોરડીયા
ની સુપુત્રીહેતવી મોરડીયા
The Bride
|| ટહુકો ||
ચાંદની રાત છે અને તારાઓની જાન છે,
આજે અમારા આંગણે રૂડો ઉત્સવ અને મંગલ ગાન છે.
સ્નેહના બંધને બંધાયેલ આ પવિત્ર મિલન,
આશીર્વાદ આપવા આવજો, એ જ અમારું સન્માન છે.
- હાર્દિક નિમંત્રણ

👆
ધરતી પર ક્લિક કરો
CLICK TO BLAST & REVEAL|| મંગલ ક્ષણો ||







Our Celebrations
|| મંગળ પ્રસંગો ||
શુભ સગાઈ રસમ
રિંગ સેરેમની & મુહૂર્ત
બે સ્નેહાળ હૃદયોના પવિત્ર મિલન અને આંગણે સગાઈના મંગળ પર્વ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
૨૫ નવેમ્બર ૨૦૨૬
સવારે ૧૦:૦૦ કલાકે
ધ સેરેમોનિયલ બેન્ક્વેટ હોલ, સુરત
સ્નેહ મિલન & ભોજન સમારોહ
પ્રીતિ ભોજન
અમારા આ મંગલ પ્રસંગે આપની ગરિમામય ઉપસ્થિતિ અને પ્રેમભર્યા આશીર્વાદ જ અમારું સાચું આભૂષણ છે.
૨૫ નવેમ્બર ૨૦૨૬
બપોરે ૧૨:૩૦ કલાકથી
ધ સેરેમોનિયલ ગાર્ડન, સુરત
|| સ્નેહાભિલાષી ||
વર પક્ષ
પિતાશ્રી મનસુખભાઈ કાછડિયા
માતાશ્રીમતી ગીતાબેન કાછડિયા
ભાઈરોહિત કાછડિયા
કન્યા પક્ષ
પિતાશ્રી જગદીશભાઈ મોરડીયા
માતાશ્રીમતી નીતાબેન મોરડીયા
ભાઈહર્ષિલ મોરડીયા

સગાઈ પ્રસંગ સ્થળ
Confirm Your Presence
Let us know if you can join our stellar celebration