
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ ।
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા ॥
શાહ અને પટેલ પરિવાર ના આંગણે...
Meet the Couple

શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી...
અમદાવાદ નિવાસી
અ.સૌ. ગીતાબેન તથા દીપકભાઈ નવીનભાઈ પટેલ
ના સુપુત્ર
The Groom

શ્રી ગણેશાય નમઃની અસીમ કૃપાથી...
અમદાવાદ નિવાસી
અ.સૌ. સુષમાબેન તથા વિજયભાઈ કિશોરભાઈ શાહ
ની સુપુત્રી
The Bride
સમયની દરેક પળ સાથે, અમારા મિલનની ખુશીઓ અને ઉત્સાહ વધી રહ્યો છે...
સુરતના સુંદર ફાર્મના આંગણે, મહેંદીના શુકનવંતા રંગો સાથે શરૂ થશે અમારા નવા જીવનની મીઠી સફર.
સુમધુર લગ્નગીતોના સથવારે અને સુરમય વાતાવરણમાં, આવો સંગીતના સૂરો સાથે આપણી ખુશીઓને બમણી કરીએ.
શ્રી ગણેશજીની સ્થાપના અને મંડપ મુહૂર્ત સાથે અમારા લગ્ન પ્રસંગના મંગળ કાર્યોનો પવિત્ર શુભારંભ કરીશું.
પંજાબી બીટ્સ અને બોલિવૂડના ગીતો પર ધમાલ મચાવવા આવી રહ્યા છીએ. આ ખાસ સંધ્યામાં તમે સૌ પણ જોડાજો.
અમારા સાત જન્મોના સાથનું વચન લઈને, પ્રભુ અને આપ સૌના આશીર્વાદ નીચે અમે બંધાઈશું પવિત્ર લગ્નગ્રંથિથી.
લગ્ન પછીની અમારી આ ખાસ ગ્રાન્ડ પાર્ટીમાં અમારા તમામ સ્નેહીજનો અને મિત્રો સાથે તમે પણ પધારજો.
શાહ - પટેલ પરિવાર ના સ્નેહી સ્વજન શ્રી
પટેલ પરિવાર
શાહ પરિવાર
જીવનની આ સુંદર ક્ષણ અને નવા સફરની શરૂઆત...
તો અમારા અદવૈત કાકા અને ઈશાની ફઈ ના લગ્નમાં જરૂર પધારજો હો ને...
— આરવ, મહેક, આયાન
આ. સ્નેહ, આ. આશીર્વાદ
અમારા સુપુત્રી તથા સુપુત્ર
ના લગ્ન પ્રસંગે તેને પુષ્પોથી વધાવવા
આપ સર્વેને વેલેરા પધારજો.
Wishing you a lifetime of love and happiness.
Made with ❤️ by DreamsInvite